રશ્મિ દેસાઈના સુંદર બ્લાઉઝ ડિઝાઈનથી લો આઈડિયાઝ, દરેક સાડીમાં લાગશો સ્ટાઈલિશ


By Sanket M Parekh30, Jul 2023 04:34 PMgujaratijagran.com

ડિપનેક બ્લાઉઝ ડિઝાઈન

મલ્ટીકલરના લહેંગા સાથે રશ્મિ દેસાઈએ ડીપનેક બ્લાઉઝ ડિઝાઈન કેરી કર્યો છે. આ પ્રકારની ડિઝાઈનને તમે પણ રિક્રીએટ કરી શકો છો.

હાફ સ્લીવ્ઝ ડીપનેક બ્લાઉઝ

સ્કાય બ્લૂ કલરની આ સાડી સાથે રશ્મિએ હાફ સ્લીવ્ઝ ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો છે. આ સાથે જ એક્ટ્રેસે સ્મોકી મેકઅપ સાથે ખુલ્લા વાળ રાખ્યા છે.

ફૂલ સ્લીવ્ઝ બ્લાઉઝ ડિઝાઈન

રશ્મિ દેસાઈની સ્ટાઈલ સ્ટેટમેન્ટ કમાલની હોય છે. ફ્લોરલ સાડીની સાથે તેમણે ફ્લોરલ ફૂલ સ્લીવ બ્લાઉઝ કેરી કર્યો છે.

સ્ટ્રેપી નેક લાઈન બ્લાઉઝ ડિઝાઈન

રશ્મિએ ગ્રીન કલરની સાડીની સાથે સ્ટ્રેપી નેક લાઈન બ્લાઉઝ ડિઝાઈન કેરી કર્યો છે. તેનો આ લુક ખૂબ જ ગ્લેમરસ લાગી રહ્યો છે.

પર્પલ મેચિંગ બ્લાઉઝ ડિઝાઈન

પર્પલ કલરની સાડીની સાથે રશ્મિએ પર્પલ કલરનો બ્લાઉઝ કેરી કર્યો છે. તમે પણ આ પ્રકારની બ્લાઉઝ ડિઝાઈન સાડી સાથે પેયર કરી શકો છો.

પફસ્લીવ બ્લાઉઝ ડિઝાઈન

રશ્મિ દેસાઈનો આ પફ સ્લીવ બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ યુનિક છે. તમે પણ આ પ્રકારના બ્લાઉઝ ડિઝાઈનની સાડી સાથે જરૂર પેર કરો.

સ્લીવલેસ બ્લાઉઝ ડિઝાઈન

મલ્ટી કલર લહેંગા સાથે રશ્મિએ સ્લીવલેસ એમ્બ્રોઈડેડ બ્લાઉઝ કેરી કર્યો છે. આ બ્લાઉઝ ડિઝાઈન ખૂબ જ યુનિક અને હટકે છે.

તમન્ના ભાટિયાના લહેંગા સાથે ડીપ નેક બ્લાઉઝ ડિઝાઈન લુક્સ