સાઉથ અને બોલિવૂડની ફેમસ અભિનેત્રી તમન્ના ભાટિયાની ફેશન દરેકને ગમે છે
અભિનેત્રીએ ગ્રીન લહેંગાની સાથે ડિઝાઇનર બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ ક્રીમ કલરના લહેંગાની સાથે મેચિંગ ડીપ વી-નેક બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ બ્લૂ લહેંગાની સાથે સિંગલ સ્ટ્રેપ વાળો હેવી એમ્બ્રોડરી મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ પ્રિન્ટેડ લહેંગાની સાથે મેચિંગ ડીપ બ્લાઉઝ પેયર કરેલ છે
અભિનેત્રીએ પિંક કલરના પ્રિન્ટેડ લહેંગાની સાથે મેચિંગ બ્લાઉઝ પેયર કરેલ છે