મૌની રૉયની આ ટ્રેન્ડી બ્લાઉઝ ડિઝાઈન ટ્રાય કરો, ગ્લેમરસ એક્ટ્રેસ જેવો દેખાશે લુક


By Sanket M Parekh29, Jul 2023 04:19 PMgujaratijagran.com

મૌની રૉય

નાના પડદા અને મોટા પડદા પર પોતાની આગવી ઓળખ ઉભી કરનાર એક્ટ્રેસ મૌની રૉય પોતાની માદક અદાઓથી સૌ કોઈને પાગલ બનાવી રહી છે.

સાડી લુક્સ

ફેમસ એક્ટ્રેસ મૌની રૉય પાસે સાડીનું શાનદાર કલેક્શન છે. એક્ટ્રેસના આ હૉટ સાડી લુક્સથી તમે પણ ઈન્સ્પિરેશન લઈ શકો છો.

બ્લાઉઝ ડિઝાઈન

સાડી સાથે-સાથે મૌની રૉય પાસે બ્લાઉઝનું આ શાનદાર કલેક્શન છે. એક્ટ્રેસ પાસે એકથી એક ડિઝાઈનર બ્લાઉઝ છે.

સ્લીવલેસ

ગોલ્ડન સાડીની સાથે મૌની રૉયે મેચિંગનો બ્લાઉઝ કેરી કર્યો છે. જે સ્લીવલેસ છે. એક્ટ્રેસનો આ લુક એકદમ હૉટ છે.

મિરર વર્ક

એક વખત ફરીથી મિરર વર્ક આઉટફિટનો ટ્રેન્ડ આવી રહ્યો છે. સિલ્વર બ્લાઉઝમાં મિરર વર્ક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે.

ફૂલ સ્લીવ્ઝ

બ્લેક કલરનો સિમ્પલ બ્લાઉઝનો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. આ લુકને એટ્રેક્ટિવ બનાવવા માટે એક્ટ્રેસે ઑક્સિડાઈઝ જ્વેલરી કેરી કરી છે.

હૉટનેસ ઑવરલોડેડ

ઓરેન્જ કલરની સાડીમાં એક્ટ્રેસનો આ લુક્સ આગ લગાવી રહ્યો છે. હૉટનેસ મામલે પણ મૌની રૉય કોઈથી કમ નથી.

તમે પણ કરો ટ્રાય

મૌની રૉયના આ લુક્સ ખૂબ જ શાનદાર અને એક્ટ્રેક્ટિવ છે. તમે પઆ આ લુક્સને કેરી કરી શકો છો.

બોલિવૂડ અભિનેત્રીઓના લેટેસ્ટ લહેંગા લુક