બોલિવૂડ અભિનેત્રીઓના લેટેસ્ટ લહેંગા લુક


By Thakur Dharmendrasinh Dilipsinh29, Jul 2023 02:37 PMgujaratijagran.com

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટનો આ લહેંગો મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે. અભિનેત્રી આ લહેંગામાં હુસ્નની મલ્લિકા લાગી રહી છે

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાની પાસે દરેક આઉટફિટનું શાનદાર કલેક્શન છે. આ લહેંગામાં પણ અભિનેત્રી કમાલ લાગી રહી છે

જાહ્નવી કપૂર

પર્પલ કલરના લહેંગામાં જાહ્વવી કપૂરનો આ લુક ઘણો ખૂબસૂરત છે. અભિનેત્રીનો આ લુક તમે પણ ટ્રાય કરી શકો છો

ખુશી કપૂર

ફેશન સેન્સના મામલે ખુશી કપૂર પણ ઘણી આગળ રહે છે. અભિનેત્રીનો આ લહેંગા લુક ફેસ્ટિવલ પર કેરી કરી શકાય છે

કિયારા અડવાણી

રેડ કલરના આ લહેંગામાં કિયારા અડવાણી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

મલાઈકા અરોરા

બ્લૂ કલરના આ લહેંગામાં મલાઈકા અરોરા ઘણી આકર્ષક લાગી રહી છે

હંસિકા મોટવાણી

હંસિકા મોટવાણીએ બોલિવૂડ અને ટોલીવૂડમાં પણ પોતાની ઓળખાણ બનાવી છે. આ લહેંગામાં પણ અભિનેત્રી ખૂબસૂરત લાગી રહી છે

મૃણાલ ઠાકુર

મિરર વર્ક હમણાં ઘણો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. મૃણાલ ઠાકુરનો આ લુક કેરી કરી શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તમન્ના ભાટિયાના ટોપ વેસ્ટર્ન લુક