તમન્ના ભાટિયાના ટોપ વેસ્ટર્ન લુક


By Thakur Dharmendrasinh Dilipsinh29, Jul 2023 02:32 PMgujaratijagran.com

તમન્ના ભાટિયા

બોલિવૂડ અને સાઉથ સિનેમામાં પોતાનો કમાલ બતાવી ચૂકેલી અભિનેત્રી તમન્ના ભાટિયા આજે નેશનલ ક્રશ છે

વેસ્ટર્ન લુક

ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન લુક તમન્ના ભાટિયા દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત લાગે છે

ઓલ બ્લેક લુક

જો તમે બ્લેક લવર છો તો તમે તમન્ના ભાટિયાનો આ ઓલ બ્લેક લુક કેરી કરી શકો છો

ફેશનિસ્ટા

ફેશન સેન્સના મામલે તમન્ના ભાટિયા દરેકને ટક્કર આપે છે. અભિનેત્રીનો દરેક લુક સ્ટાઈલિશ હોય છે

ઓલ વ્હાઇટ લુક

કોર્સેટ ટોપની સાથે અભિનેત્રીનો આ ઓલ વ્હાઇટ લુક ઘણો ક્લાસી લાગી રહ્યો છે

પાર્ટી પરફેક્ટ

ગ્રીન કલરના આ ડ્રેસમાં તમન્ના ભાટિયા ઘણી આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રીઓ રિયલ લાઈફમાં જોરદાર લાગે છે