Rashami Desaiએ વ્હાઇટ આઉટફિટમાં કરાવ્યું સિઝલિંગ ફોટોશૂટ
By Kishan Prajapati
01, Jan 2023 09:50 PM
gujaratijagran.com
ટીવી એક્ટ્રેસ રશ્મિ વ્હાઇટ ક્રોપ ટોપ અને પેન્ટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
એક્ટ્રેસનું સિઝલિંગ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયું છે.
રશ્મિ દેસાઈ તેની કાતિલ અધાથી ફેન્સને ક્રેઝી કરે છે.
રશ્મિ દેસાઈ ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
રશ્મિ દેસાઈ સોફા પર બેસીને પોઝ આપી રહી છે.
રશ્મિ દેસાઈની ડ્રેસિંગ સેન્સ જોરદાર છે. એક્ટ્રેસના લૂક્સના ફેન્સ પણ દિવાના છે.
Next: Sonnalli Seygallનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસThanks for Reading
Sonnalli Seygallનો ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
Explore More