બોલિવૂડની ફેમસ અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા ઘણી સ્ટાઇલિશ છે
રવિના ટંડનની દીકરી રાશા થડાની પોતાના લુક્સને લઈને હંમેશા ચર્ચામાં બની રહે છે
સોશિયલ મીડિયા પર રાશાએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે
રાશા થડાનીની પાસે એથનિક લુક્સનું શાનદાર કલેક્શન છે
ગ્રીન કલરના આ સૂટ લુક્સમાં રાશા ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
ઇન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન રાશા દરેક આઉટફિટમાં ઘણી ખૂબસૂરત દેખાય છે