રામ નવમીનો તહેવાર ખૂબ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે. દેશભરમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આ દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો.આ વર્ષે રામ નવમીનો તહેવાર 17 એપ્રિલના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે.
જેનું નામ રામ છે, જેનું ધામ અયોધ્યા છે, આવા રઘુનંદનને, અમે તમને અમારા હૃદયથી પ્રણામ કરીએ છીએ. હેપ્પી રામ નવમી!
જેના મનમાં શ્રીરામ છે, ભાગ્યમાં તેમના વૈકુંઠ ધામ છે, તેમના ચરણોમાં જેમને, જીવન ન્યોછાવર કર્યું, સંસારમાં તેમનુ કલ્યાણ છે, હેપ્પી રામ નવમી.
ભગવાન તમે બળવાન તમે, ભક્તોને આપતા વરદાન તમે, ભગવાન તમે હનુમાન તમે, મુશ્કેલીને કરી દેતા સરળ તમે, રામનવમીની હાર્દિક શુભકામના.
ના પૈસા લાગે છે, ના ખર્ચો લાગે છે, રામ રામ બોલો, સારુ લાગે છે, રામ નવમીની શુભકામના.
રામજીના પ્રકાશથી નૂર મળે છે, દરેકના હૃદયમાં ઉત્સાહ જોવા મળે છે, જે વ્યક્તિ શ્રી રામના દ્વારે ગયો, તે ચોક્કસપણે કંઈક મેળવીને પાછો ફરે છે, હેપ્પી રામ નવમી!
મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી, રામ સિયા રામ, સિયારામ જય જય રામ, રામનવમીની હાર્દિક શુભેચ્છા .
રામ નવમીના શુભ અવસર પર, તમને અને તમારા ઘરના સર્વે સભ્યો પર, શ્રી રામ જી ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે, તેમના આશીર્વાદ હંમેશા વરસતા રહે, આ અમારી હાર્દિક ઈચ્છા છે, રામ નવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્, નવ કંજ લોચન,કંજમુખ,કરકંજ પદકંજારુણમ્ , રામ નવમી ની હાર્દિક શુભેચ્છા.
નીકળી છે સજીધજીને રામજીની સવારી, લીલા છે સદા રામજીની ન્યારી ન્યારી, રામ નામ છે સદા સુખદાયી સદા હિતકારી, રામનવમીની હાર્દિક શુભકામનાઓ.
ક્રોધ ને જેમણે જીત્યુ છે, જેમની પત્ની સીતા છે, જે ભરત શત્રુધ્ન અને લક્ષ્મણના છે ભાઈ, જેમના ચરણોમાં છે હનુમંત લલા, વો પુરુષોત્તમ રામ છે, એવા મર્યાદા પુરૂષોત્તમ રામને, અમારા કોટિ કોટિ પ્રણામ છે, રામ નવમીની હાર્દિક શુભેચ્છા.
રામ નામનુ ફળ છે મીઠુ, કોઈ ચાખીને જોઈ લો, ખુલી જાય છે ભાગ્ય, કોઈ બોલીને જોઈ લો, Happy Ram Navami 2024
રામજી કી નીકલી સવારી, રામજી કી લીલા હૈ ન્યારી, એક તરફ લક્ષ્મણ એક તરફ સીતા, એક તરફ જગત કે પાલનહારી, Happy Ram Navami
રામ તો દરેક ઘરમાં છે, રામ દરેમ આંગણમાં છે, મનમાંથી જે રાવણને કાઢે, રામ તેના મનમાં છે, Happy Ram Navami 2024