રામનવમી પર અતિ દુર્લભ યોગ, આ 3 રાશિઓના જાતકને મળશે શુભ સમાચાર


By Akshat Pandya23, Mar 2023 03:56 PMgujaratijagran.com

ભગવાન રામનો જન્મ

હિન્દુ પંચાગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમના દિવસે રામ નવમી મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો.

રામનવમીના દિવસે વિશેષ યોગ

રામનવમીના દિવસે સર્વાર્થ સિદ્ધિ, ગુરુપુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ બની રહ્યો છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે રામનવમીનો દિવસ શાનદાર રહેશે. નવા કાર્ય શરુ કરવા અને રોકાણ માટે દિવસ સારો છે.

સિંહ રાશિ

શ્રી રામની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આવકના સ્ત્રોત બનશે. વેપાર અને નોકરીમાં લાભ મળશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને રામનવમીના દિવસે શુભ સમાચાર મળવાની સંભાવના છે. લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સમાજમાં માન-સન્માન વધશે.

મા લક્ષ્મીજીને પસંદ છે આ 5 વસ્તુઓ, મંદિરમાં જરુર રાખો