Rakul Preet Singhએ પસંદ કર્યો પરફેક્ટ વિન્ટર લુક


By Sanket Parekh20, Dec 2022 04:40 PMgujaratijagran.com

ઠંડીની સિઝનમાં રકુલ પ્રીત સિંહનો આ કોટ વિન્ટરલુક માટે એકદમ પરફેક્ટ છે

આ કોટ સાથે અભિનેત્રીએ જોડી બનાવી છે અને વ્હાઈટ હિલ્સ પહેરી છે

રકુલ પ્રીતે આ લુક સાથે લાઈટ શિમરી મેકઅપ કર્યો છે, તમે પણ અભિનેત્રીના આ લુકને ફૉલો કરી શકો છો

અભિનેત્રી કાયમ મસ્તી ભરેલા અંદાજમાં જોવા મળે છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો

ડ્રેસિંગ સેન્સ મામલે એક્ટ્રેસ રકુલ પ્રીત અનેક લોકોની ઈન્સ્પિરેશન છે.&

સોશિયલ મીડિયા પર પણ અભિનેત્રી ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેલા ક્લિક કરો

Shukra Gochar 2023: નવા વર્ષમાં બનશે માલવ્ય યોગ, 3 રાશિઓને થશે ફાયદો