Rakul Preet Singhનો સ્કર્ટ સેટમાં છવાયો સ્વેગ, થાઈલેન્ડથી તસવીરો શેર કરી
By Sanket Parekh
03, Jan 2023 04:40 PM
gujaratijagran.com
રકુલ પ્રીત આ તસવીરોમાં હોટનેસની તમામ હદો વટાવતી જોઈ શકાય છે.
એક્ટ્રેસે આ તસવીરોમાં યલો કલરની ફ્લોરલ પ્રિન્ટેડ સ્કર્ટ સેટ પહેર્યો છે.&
'થેન્ક ગોડ'ની એક્ટ્રેસને બીચ ખૂબ જ પસંદ છે. આ તસવીરોમાં પણ રકુલ ચશ્મા પહેરીને બીચ પર લટાર મારતી જોઈ શકાય છે
આ તસવીરોમાં હાથથી હાર્ટનો પોઝ આપતી એક્ટ્રેસની માદક અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.
હાલના દિવસોમાં ડીવા થાઈલેન્ડના પ્રવાસે છે. આ તસવીરમાં પણ એક્ટ્રેસ યેલો ડ્રેસ સાથે હેટ કેરી કરેલી જોવા મળી રહી છે
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
સાઉથ એક્ટ્રેસ Samantha ના પાર્ટી પરફેક્ટ ગોર્જિયસ ડ્રેસીઝ
Explore More