રકુલ પ્રીત ઈન્ડસ્ટ્રીની ઉમદા અભિનેત્રી તરીકે ઉભરી છે. જેણે ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી ફેન્સના દિલોમાં સ્થાન મેળવ્યું છે
એક્ટ્રેસની એક્ટિંગ ઉપરાંત તેના લુક્સ ઉપર પણ ફેન્સ ફિદા થઈ રહ્યાં છે
પોતાના ઈન્ડિયન લુક્સમાં તો રકુલ પ્રીત કહેર મચાવી રહી છે અને અદાઓની બાબતમાં મોટી-મોટી એક્ટ્રેસને પાછળ છોડી રહી છે
તો ચાલો જાણીએ રકુલ પ્રીતના ગોર્જિયસ લહેંગા લુક. જેનાથી આપ પણ આઈડિયા લઈ શકો છો
અભિનેત્રીનો આ શિમરી સિલ્વર વર્ક લહેંગા સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે
રકુલ પ્રીતના પીચ કલરના લહેંગાને આપ કોઈ પણ વેડિંગ ફંક્શન માટે કેરી કરી શકો છો
ડીવાનો આ પ્રિન્ટેડ લહેંગા લુક લેડીઝ સંગીત ફંક્શન માટે એકદમ પરફેક્ટ રહેશે
રકુલ પ્રીતનો દરેક લહેંગા લુક શાનદાર જ છે. આપ પણ આ અટાયરને ટ્રાય કરીને ખુદને ગ્લેમરસ લુક આપી શકો છો