કિયારાની મનમોહક અદાએ જીતી લીધા ફેન્સના દિલ
By Gujarati Jagran
24, Mar 2023 04:45 PM
gujaratijagran.com
કિયારા બોલીવુડની પોપ્યુલર અને હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંથી એક છે
સોશિયલ મીડિયા પર કિયારાએ પોતાનો લેટેસ્ટ બીચ લુક શેર કર્યો છે
યલો ડ્રેસમાં કિયારા બહુ જ સુંદર લાગી રહી છે
ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન કિયારા દરેકમાં હુસ્નની પરી લાગી રહી છે
કિયારાનો દરેક લુક સ્ટનિંગ હોય છે
કિયારાનો આ લુક ફેન્સને બહુ જ હોટ લાગી રહ્યો છે
ફેશન સેન્સના મામલે કિયારાને બૉલીવુડની કોઈપણ અભિનેત્રી ટક્કર આપી શકે નહીં
હિના ખાને બિકિનીમાં બૉલ્ડ અવતારથી મચાવ્યો કહેર, જુઓ તસવીરો
Explore More