હિના ખાને બિકિનીમાં બૉલ્ડ અવતારથી મચાવ્યો કહેર, જુઓ તસવીરો


By Sanket Parekh24, Mar 2023 04:38 PMgujaratijagran.com

ફેશન સેન્સ

એક્ટ્રેસ પોતાની ફેશન સેન્સને લઈને કાયમ ચર્ચામાં રહે છે

સંસ્કારી બહૂ

ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળતી આ સંસ્કારી બહૂ રિયલ લાઈફમાં બિકિનીમાં પોઝ આપતી જોઈ શકાય છે

ઑરેન્જ બિકિની

આ ઑરેન્જ કલરની બિકિનીમાં હિના ખાન પોતાની કાતિલ અદાઓથી લોકોને ઘાયલ કરી રહી છે

પિન્ક બિકિની

હિના ખાન પિન્ક બિકિનીમાં રેતી પર આળોટતી જોઈ શકાય છે

યે રિશ્યા ક્યા કહેલાતા હૈ

હિના ખાન

બિગ બૉસ

એક્ટ્રેસ બિગ બૉસમાં જોવા મળી હતી. જે બાદ હિનાએ

બૉલિવૂડ ફિલ્મો

TV શૉ ઉપરાંત હિનાએ કેટલીક બૉલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

નાગિન શૉ

આ સિવાય હિના ખાન એકતા કપૂરની

મ્યૂઝીક વીડિયો

મ્યૂઝીક વીડિયોમાં પણ હિના ખાન ટીવી એક્ટર શાહીર શેખ સાથે જોવા મળી ચૂકી છે

આ છે મૃણાલ ઠાકુરની સુંદરતાનું રહસ્ય