આ છે મૃણાલ ઠાકુરની સુંદરતાનું રહસ્ય
By Gujarati Jagran
24, Mar 2023 04:18 PM
gujaratijagran.com
મૃણાલ ઠાકુરને નેચરલ બ્યુટી કહેવામાં આવે છે
મૃણાલને નેચરલ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો ઉપયોગ જ પસંદ છે
મૃણાલની સુંદરતાનું રહસ્ય આ એક પ્લાન્ટમાં છૂપાયેલું છે
મૃણાલની સુંદરતાનું રહસ્ય એલોવેરા પ્લાન્ટને જાય છે
મૃણાલ એલોવેરાને સનસ્ક્રીન તરીકે લગાવે છે
મૃણાલ ચહેરા પર પપિતાનું ફેસપેક પણ લગાવે છે
તે પોતાને હાઈડ્રેટ રાખવા ખૂબ જ પાણીનું સેવન કરે છે
મૃણાલ ક્યારેય વર્કઆઉટ મિસ નથી કરતી
બૉલિવૂડના આ મુસ્લિમ સેલેબ્સે ધર્મના બંધન તોડ્યા, ધામધૂમથી મનાવે છે નવરાત્રિ
Explore More