બૉલિવૂડના આ મુસ્લિમ સેલેબ્સે ધર્મના બંધન તોડ્યા, ધામધૂમથી મનાવે છે નવરાત્રિ


By Sanket Parekh24, Mar 2023 04:27 PMgujaratijagran.com

નવરાત્રિ

22 માર્ચથી શરૂ થયેલી નવરાત્રિ 30 માર્ચે સમાપ્ત થઈ રહી છે. હિન્દુ ધર્મ અનુસાર આ નવરાત્રિથી નવું વર્ષ શરૂ થાય છે

ધર્મના બંધન

ભારતમાં અનેક એવા લોકો છે, જેઓ ધર્મના બંધન તોડીને તમામ ધર્મના તહેવારો ઉજવે છે.

બૉલિવૂડ સેલેબ્સ

એવા અનેક મુસ્લિમ ફિલ્મ સ્ટાર્સ છે, જેઓ નવરાત્રિ મનાવે છે. આજે અમે તમને આવા જ કેટલાક કલાકારો વિશે વાત કરવા જઈ રહ્યાં છીએ

હિના ખાન

હિના ખાન આ રમઝાને ઉમરા કરવા પહોંચી છે, પરંતુ એક્ટ્રેસ અનેક વખત માતાના દરબારમાં આશીર્વાદ લેતા જોવા મળી ચૂકી છે

સારા અલી ખાન

સારા અલી ખાન પણ દરેક મંદિરમાં દર્શન કરે છે, પછી તે શિવ મંદિર હોય કે પછી દૂર્ગા મંદિર.

આમિર ખાન

આમિર ખાનનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. બૉલિવૂડના 'મિસ્ટર પરફેક્ટનિસ્ટ'એ વડોદરામાં નવરાત્રિ વખતે દૂર્ગાપૂજામાં ભાગ લીધો હતો.

શાહરૂખ ખાન

જ્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યનનું નામ ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું, ત્યારે એક્ટર નવરાત્રિ દરમિયાન માતાજીની પૂજા કરતો જોવા મળ્યો હતો

વિરાટ-અનુષ્કાથી લો કપલ આઉટફિટ્સના આઈડિયા, SEE Pics