વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બૉલિવૂડના પાવરફૂલ કપલ્સ પૈકી એક છે. બન્ને કાયમ ચર્ચામાં રહે છે
વિરાટ અને અનષ્કાના ફેન્સ તેમને પ્રેમથી વિરુષ્કા કહીને બોલાવે છે. બન્ને પોતાના ફેન્સને કપલ ગોલ્સ આપવાની એક પણ તક જતી નથી કરતા.
કપલ કાયમ ટ્રેડિશનલ આઉટફિટ્સમાં જોવા મળે છે. આપ પણ તેમના ટ્રેડિશનલ લુકને પોતાના પાર્ટનર સાથે ટ્રાય કરી શકો છો
મોટાભાગના લોકોને બ્લેક આઉટફિટ ખૂબ જ પસંદ પડે છે. આપ પણ આપના પાર્ટનર સાથે કપલના આ બ્લેક મેચિંગ આઉટફિટ કેરી કરી શકો છો
ડેનિમ જીન્સ, વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ જેકેટ સાથે અનુષ્કા અને વિરાટ કોહલી પરફેક્ટ કપલ ગોલ્સ આપી રહ્યાં છે
જો આપ આપના પાર્ટનર સાથે ડેટ પર જઈ રહ્યાં હોવ તો વિરુષ્કાની આ સ્ટાઈલથી ઈન્સ્પિરેશન લઈ શકો છો. જેમાં એક્ટ્રેસે બ્લેક ડ્રેસ તો ક્રિકેટરે વ્હાઈટ ડ્રેસનો કૉન્ટ્રાસ કેરી કર્યો છે
શિમરી થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં અનુષ્કા શર્મા અને વ્હાઈટ એન્ડ બ્લેક શૂટમાં વિરાટ કોહલી, આ બન્નેનો લુક પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે
વિરાટ અને અનુષ્કા બન્નેની પ્રેમાળ જોડી લાગી રહી છે.બન્નેની ફેન ફૉલોઈંગ પણ કમાલની છે.