જ્હાનવી કપૂર જેટલી વેસ્ટર્ન લુકમાં સુંદર લાગે છે, તેટલી જ ટ્રેડિશન લુકમાં પણ લાજવાબ લાગે છે
જ્હાનવીનો લહેંગા લુક તેની ખાસિયત છે. જો આપ લગ્નમાં થોડા અલગ દેખાવા માંગતા હોવ, તો એક્ટ્રેસનો આ લહેંગા લુક ટ્રાય કરી શકો છો
લગ્ન ઉપરાંત જ્હાનવીનો લહેંગા લુક ફેસ્ટિવલ્સ માટે પણ એકદમ પરફેક્ટ છે
બૉલિવૂડમાં એક્ટિંગ કર્યા બાદ હવે જ્હાનવી કપૂર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે
જ્હાનવીની સાઉથ ડેબ્યૂ ફિલ્મ NTR 30 છે, જેનો ફર્સ્ટ લુક એક્ટ્રેસના બર્થ ડે પર રિલીઝ કરવામાં આવ્યો હતો
NTR 30માં જ્હાનવી સાથે લીડ રોલમાં RRR સ્ટાર જુનિયર NTR પણ જોવા મળશે
જ્હાનવી કપૂર અને વરુણ ધવન સ્ટારર 'બવાલ' ફિલ્મ પણ આવી રહી છે. જે આ વર્ષે 6 ઑક્ટોબરે રિલીઝ થશે