Rakul Preet જેવો શિમરી લૂક પણ તમે ટ્રાય કરો


By Kisankumar Sureshkumar Prajapati12, Jul 2023 02:36 PMgujaratijagran.com

રકુલ પ્રીત સિંહ

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહને આજે દરેક લોખઓ ઓળખે છે. તેની સુંદરતા અને દમદાર એક્ટિંગને લીધે રકુલ પ્રીત સિંહ દરેની ફેવરિટ છે.

લેટેસ્ટ ફોટો

સોશિયલ મીડિયા પર રકુલ પ્રીત સિંહે તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. જેમાં તેણે શાનદાર શિમરી આઉટફીટ કેરી કર્યા છે.

શાનદાર એક્ટ્રેસ

રકુલ પ્રીત સિંહે સાઉથ અને બોલિવૂડ બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. બોલિવૂડ હોય કે ટોલીવૂડ એક્ટ્રેસે તેની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લીધું છે.

શિમરી લૂક્સ

એક્ટ્રેસની પાસે શાનદાર શિમરી આઉટફિટ્સનું કલેક્શન છે. આ જે પણ તેના આ લૂક્સથી ઇન્સ્પિરેશન લઈ શકે છે અને કેરી કરી શકાય છે.

લહેંગા ડિઝાઈન

રકુલ પ્રીતની પાસે લહેંગાનું શાનદાર કલેક્શન છે. આ સિલ્વર લહેંગામાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.

બ્યુટીફુલ સાડી

પિંક કલરની શિમરી સાડીમાં રકુલ પ્રીચનો આ અંદાજ દરેકને તેનો દિવાનો બનાવી રહ્યો છે.

બ્લેક ગાઉન

બ્લેક કલરના શિમરી ગાઉનમાં રકુલ પ્રીત ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં જોવા મળી રહી છે.

પાર્ટી પર્ફેક્ટ

જો તમે પણ રકુલ પ્રીતની જેમ પાર્ટી લવર છે તો એક્ટ્રેસના આ લુકને કેરી કરી શકો છો.

મૃણાલ ઠાકુરની થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં શાનદાર તસવીરો