મૃણાલ ઠાકુરની થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં શાનદાર તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh12, Jul 2023 01:08 PMgujaratijagran.com

મૃણાલ ઠાકુર

અભિનેત્રી મૃણાલ ઠાકુર પોતાના અભિનયની સાથે સાથે ખૂબસૂરતી માટે પણ જાણીતી છે

થાઈ-હાઈ સ્લિટ ગાઉન

મૃણાલ ઠાકુર લાઈટ પિંક કલરના વન શોલ્ડર થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

પોઝ

મૃણાલ ઠાકુર અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી, જેના પર ફેન્સ ફિદા થઈ ગયા છે

ડાયમંડ ઈયરરિંગ્સ

મૃણાલે પોતાના આ લુકને ડાયમંડ ઈયરરિંગ્સ, સ્ટિલેટોસ અને રિંગ્સની સાથે એક્સેસરાઈઝ કરેલ છે

કેપ્શન

આ તસવીરો શેર કરતા મૃણાલે કેપ્શનમાં લખ્યું છે કે- આ ઓપેનહાઈમર વિશ્વમાં બાર્બી એનર્જી!

સીતા રામમ

અભિનેત્રી મૃણાલ ઠાકુરને ફિલ્મ સીતા રામમ પછી ફેન્સનો ઘણો પ્રેમ મળ્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જાહ્નવી કપૂરના સાડી અને ફ્લોરલ ગાઉનમાં સિઝલિંગ પોઝ