જાહ્નવી કપૂરના સાડી અને ફ્લોરલ ગાઉનમાં સિઝલિંગ પોઝ


By Thakur Dharmendrasinh Dilipsinh12, Jul 2023 01:04 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ પોતાની ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે

ફ્લોરલ પ્રિન્ટેડ સ્ટ્રેપી ગાઉન

જાહ્નવી કપૂર બ્લેક ફ્લોરલ પ્રિન્ટેડ સ્ટ્રેપી ગાઉનમાં ખૂબ જ પ્રેટી લાગી રહી છે

પોઝ

આ તસવીરોમાં જાહ્નવી કપૂર એકથી એક પોઝ આપતી જોવા મળી રહી છે

કેપ્શન

આ તસવીર શેર કરતાની સાથે જાહ્નવી કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે- #બવાલ અને સાથે જ હાર્ટ ઈમોજી અને ફાયર ઈમોજી પણ શેર કરી છે

કર્વી ફિગર

ગ્લોસી મેકઅપની સાથે લાઈટ કર્લ ઓપન હેર લુકમાં જાહ્નવી કપૂર પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

ગ્રીન સાડી

હાલમાં જ જાહ્નવીએ આ ગ્રીન સાડીમાં પોતાનો આકર્ષક લુક શેર કર્યો હતો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Hyundai Exter SUV: હ્યુન્ડાઈની નવી લોન્ચ કાર વિશે જાણો