કોરિયાઈ ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઈએ ભારતમાં પોતાની નવી કાર લોન્ચ કરી છે. આ એક 5 શીટર શાનદાર કાર છે
હ્યુન્ડાઈએ તેના 15 વેરિએન્ટ્સ લોન્ચ કર્યા છે, જેમાંથી 13 વેરિએન્ટ્સ પેટ્રોલ સંચાલિત છે જ્યારે 2 વેરિએન્ટ્સમાં સીએનજીની સુવિધા અપાઈ છે
6 લાખથી આની કિંમત શરૂ થશે અને તેનું ટોપ મોડલ 10 લાખમાં ઉપલબ્ધ છે
આમાં 6 એરબેગની સુવિધા આપવામાં આવી છે. જેના કારણે તે સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે
આમાં r15 ડાયમંડ કટ અલાય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સિવાય આમાં ઈલેક્ટ્રીક સનરુફ પણ છે
આમાં ફુલી ઓટોમેટિક ડિજિટલ ડિસ્પ્લે હાજર છે
આના ઈન્ટીરિયરમાં ડેશબોર્ડની સાથે ડુઅલ કેમેરા છે. આ સિવાય આમાં વાયરલેસ ચાર્જરની સુવિધા આપવામાં આવી છે
કંપનીએ દાવો કર્યો છે કે આ કારના પેટ્રોલમાં 19 જ્યારે સીએનજી વેરિએન્ટમાં 27નું માઇલેજ મળશે
ઓટોમોબાઈલ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે