ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનો કુલ સાડી લુક


By Thakur Dharmendrasinh Dilipsinh12, Jul 2023 09:58 AMgujaratijagran.com

ભોજપુરી ઈન્ડસ્ટ્રી

ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી મોનાલિસા પોતાની આકર્ષક અદાઓ માટે જાણીતી છે

મોનાલિસા

મોનાલિસાએ સાડીની સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યું છે. જેમાં તે ઘણી આકર્ષક લાગી રહી છે

ગ્લોસી મેકઅપ

માથા પર બિંદી, ગ્લોસી મેકઅપ, રેડ લિપ્સ્ટિક શેડ, આંખોમાં કાજલ અને દિલકશ અદાઓની સાથે મોનાલિસાએ શાનદાર પોઝ આપ્યા છે

કિલર એટિટ્યૂડ

મોનાલિસા સોફા પર બેસીને કેમેરાની સામે કિલર એટિટ્યૂડમાં તસવીરો ક્લિક કરવાતી જોવા મળી રહી છે

ડીપ નેક બ્લાઉઝ

આ ડીપ નેક બ્લાઉઝમાં મોનાલિસાને જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે

સોશિયલ મીડિયા

મોનાલિસા સોશિયલ મીડિયા પર ક્યારેક ટ્રેડિશનલ લુક તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં ધમાલ મચાવતી જોવા મળે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અવનીત કૌરે થાઈલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી