અવનીત કૌરે થાઈલેન્ડ વેકેશનની તસવીરો શેર કરી


By Thakur Dharmendrasinh Dilipsinh12, Jul 2023 09:53 AMgujaratijagran.com

ચાઈલ્ડ આર્ટિસ્ટ

અવનીત કૌરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનેત્રી આજે એક સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે

અવનીત કૌર

અભિનેત્રી અવનીત કૌર હાલ થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે

આકર્ષક

અવનીત કૌર પિંક કલરના ડીપ નેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં ઘણી આકર્ષક લાગી રહી છે

પોઝ

બાલકનીથી બહારના નજારાને જોતી અવનીત કૌર કંઈક અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

કર્વી ફિગર

આ તસવીરોમાં અવનીત કૌર પોતાના કર્વી ફિગરની સાથે-સાથે પોતાના થાઈ પર બનેલા ટેટૂને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

ટીકૂ વેડ્સ શેરૂ

હાલમાં જ અવનીત કૌર હાલમાં જ નવાઝદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂમાં જોવા મળી હતી

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટીના શાનદાર ટ્રેડિશનલ લુક્સ