ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટીના શાનદાર ટ્રેડિશનલ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh11, Jul 2023 04:07 PMgujaratijagran.com

ફિટનેસ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી પોતાના અભિનય અને ખૂબસૂરતીની સાથે સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે

ટ્રેડિશનલ લુક

હાલમાં જ અભિનેત્રીએ ટ્રેડિશનલ લુકમાં શેર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત લાગી રહી છે

ગ્લેમરસ

શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ગ્લેમરથી ભરેલી તસવીરો શેર કરી છે

આકર્ષક

શિલ્પા શેટ્ટી આ તસવીરોમાં ટ્રેડિશનલ લુકની સાથે ઘણી આકર્ષક લાગી રહી છે

વ્હાઈટ બ્યૂટી

શિલ્પા વ્હાઈટ સાડીની સાથે કંટ્રાસ્ટ વર્ક બ્લાઉઝ લુકમાં આકર્ષિત કરી રહી છે

સ્કાઈ બ્લૂ કલર

શિલ્પા શેટ્ટી આ સ્કાઈ બ્લૂ કલરની સિલ્ક સાડીમાં કહેર વર્તાવી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

'બવાલ' અભિનેત્રી જાહ્નવી કપૂરનો ગ્રીન સાડીમાં આકર્ષક અંદાજ