અભિનેત્રી જાહ્નવી કપૂર હાલ પોતાની આગામી ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે. જેમાં તેની સાથે અભિનેતા વરુણ ધવન જોવા મળશે
અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે. ફેન્સ પણ તેના આ લુકની પ્રશંસા કરી રહ્યા છે
આ લેટેસ્ટ તસવીરોમાં જાહ્નવી કપૂર ગ્રીન કલરની ડિઝાઈનર બોર્ડર વાળી પ્લેન સાડીમાં ઘણી પ્રેટી લાગી રહી છે
જાહ્નવી કપૂરે સાડીની સાથે શિમરી બ્લૂ બ્લાઉઝ વિયર કર્યું છે
જાહ્નવીએ મિનિમલ મેકઅપની સાથે પોતાના વાળોમાં લાઈટ કર્લ લુક સ્ટાઈલ કેરી કરી છે
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ક્યારેક ટ્રેડિશનલ તો ક્યારેક ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરતી રહે છે