કેટરિના કૈફના બ્લેક કલરના લહેંગામાં ફ્લાવર પ્રિન્ટ કરવામાં આવેલ છે
કૃતિ સેનનનો લહેંગા લુક લગ્ન માટે પરફેક્ટ છે, આ લહેંગામાં શિમરી વર્ક કરવામાં આવ્યું છે
રાધિકા મદનના આ લહેંગામાં ચોળી શિમરી છે અને ઘાઘરામાં વ્હાઈટ અને બ્લેક કલરથી ડિઝાઇન કરવામાં આવી છે
સારા અલી ખાન આ બ્લેક લહેંગા લુકમાં ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે
જો તમને હેવી વર્ક વાળો લહેંગો પસંદ છે તો રકુલ પ્રીત સિંહનો આ લહેંગો કરી શકો છો
સુરવીન ચાવલાના બ્લેક લહેંગામાં સિલ્વર વર્ક કરવામાં આવ્યું છે જે તેના લુકને આકર્ષક બનાવી રહ્યો છે