મોની રૉયે લાલ કલરની સાડી સાથે ફૂલ સ્લીવ્ઝ બ્લાઉઝ કેરી કર્યો છે. આ સાથે જ એક્ટ્રેસે હેવી ઈયરિંગ્સ પેયર કર્યાં છે. તમે પણ આ લુકને જરૂર ટ્રાય કરો.
દેવોલિના ભટ્ટાચાર્યએ પોતાના લુક્સને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. તેનો આ પિન્ક કલરનો સાડી લુક તમે પણ રીક્રિએટ કરી શકો છો.
રૂબિના દિલેકની જેમ તમે પણ પ્લેન સાડી યુઝ કરી શકો છો. આ સાથે તમે પ્રિન્ટેડ ડિઝાઈન બ્લાઉઝ કેરી કરો. આ લુક ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ છે.
શ્વેતા તિવારીએ સિમરી સાડીને સ્લીવલેસ બ્લાઉઝ સાથે કેરી કરી છે. આ પ્રકારની સાડી લુક તમે પણ ટ્રાય કરી શકો છો.
શિવાંગી જોશીએ પ્રિન્ટેડ ફ્લોરલ સાડી પહેરી છે. આ પ્રકારની ફ્લોરલ સાડી લુક તમે પણ ટ્રાય કરી શકો છો. આ સાથે તમે સ્લીવલેસ બ્લાઉઝ પેયર કરો.
ટીના દત્તાએ વ્હાઈટ કલરની સાડી પેયર કરી છે. આ સાથે તેણે ઝૂમખા કેરી કર્યાં છે. તમે પણ આ કલરની સાડીને ટ્રાય કરી શકો છો.