રક્ષાબંધન માટે હિના ખાનનો આ સૂટ લુક ખૂબ સુંદર છે


By Jivan Kapuriya24, Aug 2023 05:05 PMgujaratijagran.com

જાણો

હિના ખાનની સ્ટાઇલ દરેક પ્રસંગ માટે શ્રેષ્ઠ છે. તમે રક્ષાબંધન પર તેમનો સૂટ લુક અજમાવી શકો છો. ચાલો જોઈએ હિના ખાનના લેટેસ્ટ સૂટ લુક.

લાઈનિંગ સૂટ

આ ગ્રે કલરના સૂટમાં હિના ખાન ખૂબ જ ક્યૂટ લાગે છે.તેના આ લુક રક્ષાબંધન માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. જે તમે પણ ટ્રાય કરી શકો છો.

પીળો શ્રૃગ સૂટ

આ પ્રકારનો શ્રૃગ સૂટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તહેવારો માટે પીળા રંગના શોખીનોને આ લુક ખૂબ જ સુંદર લાગશે. આને પહેરવાથી તમે મોહક લાગશો.

શરારા સાથે ટૂંકી કુર્તી

આ પ્રકારની ટૂંકી કુર્તી ખૂબ જ ટ્રેન્ડમાં છે. તેને પહેરીને તમે પણ આરામદાયક અનુભવશો.આની સાથે આછો મેકઅપ ખૂબ જ સુંદર લાગશે.

વ્હાઈટ અનારકલી

આ વ્હાઈટ અનારકલી સૂટમાં એક્ટ્રેસ કોઈ રાજકુમારી જેવી લાગી રહી છે.આને ટ્રાય કરીને તમે પણ ખૂબ જ ક્લાસી લાગી શકો છો.

ગ્રીન અનારકલી

આ સુંદર સૂટમાં હિના ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેનો આ સ્ટનિંગ લુક પણ તમે રક્ષાબંધન પર પહેરી શકો છો.

ગોલ્ડન અનારકલી

હિનાનો આ ટ્રેડિશનલ લુક ખૂબ જ સુંદર છે.તેની સાથે તેને પિંક કલરનો દુપટ્ટો પહેર્યો છે. આ લુક ખૂબ જ સારો છે.

પિંક અનારકલી

જો તમે રક્ષાબંધનના દિવસે સિમ્પલ દેખાવા માંગો છો તો હિનાનો આ લુક તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે.

વાંચતા રહો

તમે પણ રક્ષાબંધન પર હિના ખાનના આ લુક અજમાવી શકો છો.સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આકાંક્ષા પુરીના બ્લાઉઝની ડિઝાઈન લાજવાબ છે, જુઓ