આકાંક્ષા પુરીના બ્લાઉઝની ડિઝાઈન લાજવાબ છે, જુઓ


By Jivan Kapuriya24, Aug 2023 04:25 PMgujaratijagran.com

જાણો

મીકા સિંહની લાઈફ પાર્ટનર અને ખાસ મિત્ર આકાંક્ષા પુરી આ દિવસોમાં ચર્ચામાં છે. ચાહકો તેમની ફેશન પર ફીદા છે.તમે તેનો લુક જોઈને તેના દિવાના થઈ જશો.આવો જોઈએ તેની બ્લાઉઝ ડિઝાઈન.

બ્લેક વેલવેટ બ્લાઉઝ

જો તમે કોઈ સિમ્પલ સાડી પહેરતા હોવ તો તેની સાથે તમે આ પ્રકારનું બ્લેક વેલવેટ બ્લાઉઝ પહેરી શકો છો.

વીનેક બ્લાઉઝ

જો તમે પણ તમારા લુકને ચમકાવવા માંગો છો તો તમે આકાંક્ષાના આ ભ્લાઉઝની ડિઝાઈન જરૂર ટ્રાય કરી શકો છો.

બ્રાલેટ બ્લાઉઝ

આકાંક્ષાની આ ફેશન તમને મોહક કરી દેશે. આ સાડીની સાથે તેનું આ બ્રાલેટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

શિમરી બ્લાઉઝ

આજકાલ શિમરી સાડી અને બ્લાઉઝ ખૂબ જ ટ્રેન્ડમાં છે. ત્યારે તમારે પણ આ ટ્રેન્ડ અપનાવવો હોય તો આ બ્લાઉઝને પસંદ કરવું જોઈએ.

હોટ બ્લાઉઝ ડિઝાઈન

આ ઉનાળાની સીઝનમાં તમે તમારો ખૂબ સુરત લુકથી કોઈને ઈમ્પ્રેસ કરવા માંગો છો તો તમે મીકાની લેડી લવ સુંદર બ્લાઉઝ ડિઝાઈનને જરૂર અપનાવવી જોઈએ.

સ્વીટનેક બ્રાઈડલ બ્લાઉઝ

જો તમે તમારા લગ્ન પ્રેસંગ માટે કોઈ નવી ડિઝાઈન અપનાવવા માંગો છો તો તમે આ પ્રકારની ડીપનેક બ્લાઉઝ જરૂર ટ્રાય કરો.

વેનેક બ્લાઉઝ

આ પ્રકારના લહેંગા સાથે બ્લાઉઝમાં આકાંક્ષા પુરી ડીપવીનેક બ્લાઉઝમાં મોહક કરી રહી છે. તમારે પણ આ લહેંગા સાથે આ પ્રકારના બાલાઉઝને ટ્રાય કરવું જોઈએ.

વાંચતા રહો

તમે પણ આકાંક્ષા પુરીના આ બ્લાઉઝ ડિઝાઈનને ટ્રાય કરી શકો છો, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બાળકોને લંચ બૉક્સમાં ફટાફટ બનાવીને આપો આ ટેસ્ટી અને હેલ્ધી સ્નેક્સ, બહારથી મંગાવીને ખાવાની જરૂર નહીં પડે