રક્ષાબંધન પર ભાઈને બાંધો લેટેસ્ટ ડિઝાઈન વાળી રાખડી


By Jivan Kapuriya25, Aug 2023 10:56 AMgujaratijagran.com

જાણો

જો આ રક્ષાબંધન તહેવાર પર તમે પણ તમારા ભાઈને સૌથી સ્પેશિયલ અને કંઈક અલગ રાખડી બાંધવા માંગો છો તો તમારે રાખડીની કેટલીક લેટેસ્ટ અને ટ્રેન્ડી ડિઝાઈન જરૂર જુઓ.

ભગવાનની ડિઝાઈન વાળી રાખડી

ભગવાનની ડિઝાઇન વાળી રાખડી દેખાવમાં તો ખૂબ જ સુંદર હોય છે. સાથે જ તે ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે.

મોરપીંછ ડિઝાઈન વાળી રીખડી

તમારા ક્યૂટ ભાઈ માટે તમે પણ આ મોરપીંછ ડિઝાઇન વાળી સુંદર રાખડી સપંદ કરી શકો છો.તે ભાઈના હાથની શોભા વધારશે.

ફ્લોરલ ડિઝાઈન રાખડી

ફુલોની ડિઝાઈન વાળી આ મનમોહક રાખડી તમને જરૂર પસંદ આવશે. આ રાખડીને તમારા ભાઈ માટે જરૂર લેવી જોઈએ.

નામ વાળી રાખી

આજકાલ મોંઘી રાખડીનો ખૂબ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.આવી સ્થિતિમાં તમે તમારા ભાઈના નામ વાળી સ્પેશિયલ રાખડી પણ બનાવી શકો છો.

ફોટા વાળી રાખડી

રાખડીમાં તમે અને તમારા ભાઈની સુંદર તસવીર લગાવીને તમે તેને વધુ સ્પેશિયલ બનાવી શકો છો. આ ખૂબ જ મોહક લાગશે.

રુદ્રાક્ષ વાળી રાખડી

રુદ્રાક્ષની રાખડી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આની અવનવી ઘણી ડિઝાઈન વાળી રાખડી બજારમાં મળી જશે.

મોતી વાળી રાખડી

તમે તમારા વહાલા ભાઈ માટે આવી સુંદર રાખડી પણ લઈ શકો છો. આ મોતીની ડિઝાઈન વળી રાખડી ખૂબ અલગ લાગશે.

વાંચતા રહો

તમે પણ તમારા ભાઈના હાથના કાંડા પર રાખડીની નવીનતમ ડિઝાઈન બાંધી શકો છો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતમાં જુલાઈમાં 2.2 ટકાથી વધુ ક્રુડ ઓઈલ રિફાઈન કરાયું