Rajgira Sheera: નવરાત્રીમાં વ્રતના ઉપવાસ માટે ઘરે બનાવો રાજગરાનો શીરો


By Vanraj Dabhi04, Oct 2024 03:51 PMgujaratijagran.com

રાજગરાનો શીરો

નવરાત્રીમાં ઘણા લોકો ઉપવાસ કરતા હોવ અને તમે યુનિક રેસીપી ટ્રાય કરવા માંગતા હોવ તો તમે રાજગરાનો શીરો સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી

રાજગરાનો લોટ, ઘી, પાણી, ખાંડ, એલચી, ડ્રાય ફ્રૂટ્સ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી તેમાં રાજગરાનો લોટ નાખીને શેકી લો.

સ્ટેપ-2

હવે તેમાં ગરમ પાણી નાખીને સારી રીતે મિક્સ કરીને પકાવી લો.

સ્ટેપ-3

હવે તેમાં ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે રાજગરાનો શીરો તમે વ્રતના ઉપવાસ દરમિયાન સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Pav Bhaji: સ્પ્રાઉટ્સ પાવભાજી બનાવવાની રેસીપી