Summer Recipes : ઉનાળામાં દહીં વડે ઘરે વિવિધ પ્રકારના ટેસ્ટી રાયતા ટ્રાય કરો


By Vanraj Dabhi15, Mar 2024 04:54 PMgujaratijagran.com

રાયતું બનાવવાની રીત

દરરોજ તમે ભોજનમાં સાદુ દહીં ખાવાથી કંટાળી ગયા હોવ તો ઉનાળાન સિઝનમાં દહીં વડે વિવિધ પર્કારના રાયતાની રેસીપી અજમાવી શકો છો.

કાકડી રાયતા

તમે કાકડી,દહીં,લાલ મરચું પાવડર,શેકેલ જીરું પાવડર,ચાટ મસાલો,મીઠું અને કોથમરી સાથે કાકડીનું રાયતું ઘરે ટ્રાય કરો.

પાઈનેપલ રાયતા

તમે ઘરે પાઈનેપલ,મીઠું,જીરું પાવડર,દહીં,કાળા મરી,કોથમરી,દાડમ,ફુદીનાના પાન વડે આ રાયતું બનાવી શકો છો.

બીટનું રાયતું

દહીં,છીણેલ બીટ-ગાજર,ડુંગળી ,કેપ્સીકમ ,જીરું પાવડર,કોથમરી અને મીઠું વડે આ રાયતું ઘરે ટ્રાય કરી શકો છો.

શાક રાયતા

દહીં,જીરું પાવડર,મરી પાવડર,ગાજર,કેપ્સીકમ ,કાકડી ,ટમેટા,કોથમીર,મીઠું વગેરે ઉમેરીને આ રાયતું ઘરે અજમાવી શકો છો.

દૂધીનું રાયતું

છીણેલી દૂધી,મીઠું,દહીં,પાણી,લીલા મરચા,જીરું પાવડર,ગરમ મસાલો,કાળું મીઠું વગેરે ઉમેરીને રાયતાની રેસીપી ઉનાળામાં ઘરે બનાવી શકાય છે.

વાંચતા રહો

રાયતાની રેસીપી ઉનાળામાં ઘરે ટ્રાય કરી શકો છો, રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રાજસ્થાન ડાયરી: જયપુરની આ 7 જગ્યાઓ દરેક ટૂરીસ્ટે તેમના વિશ લીસ્ટમાં એડ કરવી જોઈએ