રાગી ઢોસા આથો માથી બનાવવામાં આવે છે, તે સવારમાં નાસ્તામાં લેવામા આવતો હેલ્ધી અને હળવો ખોરાક છે
ઓછી કેલરી અને ફાઇબરથી ભરપૂર રાગીની રોટલી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
આ ફરમેન્ટેડ પોર્રીજ પ્રોબાયોટિક થી ભરપુર હોય છે. તે પચવામાં સરળ છે, અને વજન ઘટાડવા માટે ઉત્તમ ખોરાક છે.
આ ક્રીમી પુડિંગ રાગીના લોટ, દૂધ અને ગોળ અથવા સ્ટીવિયા જેવા નેચરલ વસ્તુથી બનાવવામાં આવે છે.
રાગીના લોટથી બનાવામાં આવતી આ ઇડલીમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે તમને દિવસ દરમિયાન એનર્જેટિક રાખવા એક ઉત્તમ વિકલ્પ છે.
છાશ અને તમારા મનપસંદ મસાલા સાથે કેટલાક રાગી પેનકેક પણ એક હેલ્થી ઓપ્શન છે
આ વાનગી રાગીના લોટ, શાકભાજી અને મસાલા વડે બનાવવામાં આવે છે.
રાગી સૂપ તંદુરસ્ત અને ટેસ્ટી ઓપ્શન છે જેને તમે તમારા વેઇટ લોસ ડાયટમાં પણ સામેલ કરી શકો છો.