આ ભારતીય મસાલા રાખશે તમને સ્વસ્થ અને સુરક્ષીત, જાણો તેના લાભ વિશે


By Smith Taral31, Mar 2024 02:52 PMgujaratijagran.com

હળદર

હળદરમાં કર્ક્યુમિન રહેલું છે, જે એન્ટી ઇન્ફલામેટરી ગુણો ધરાવે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

કાળી મરી

કાળા મરીમાં રહેલું પાઇપરીન અન્ય ફાયદાકારક પોષક તત્વોના શોષણમાં વધારો કરે છે

તજ

તજ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે

જીરું

જીરું ફાઇબરનો સારો સ્ત્રોત છે અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે

મેથી

મેથીના દાણા કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે

એલચી

એલચીમાં એન્ટી ઇન્ફલામેટરી ગુણો હોય છે અને તે બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે.

લવિંગ

લવિંગમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે તમારા હૃદય સંબંધીત સમસ્યામાં રક્ષણ આપે છે.

ધાણા

ધાણાના બીજ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટ્રોલ સુધારવામાં મદદ કરે છે

વેઇટ લોસમાં આ ખીચડી છે બેસ્ટ, જરુરથી ટ્રાય કરો