વેઇટ લોસમાં આ ખીચડી છે બેસ્ટ, જરુરથી ટ્રાય કરો


By Smith Taral31, Mar 2024 02:35 PMgujaratijagran.com

બકવીટ ખીચડી

આ ગ્લુટન ફ્રી ખીચડીમાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે

ક્વિનોઆ ખીચડી

ક્વિનોઆ પ્રોટીન અને ફાઇબરમાંનો સારો સ્ત્રોત છે. ક્વિનોઆ ખીચડી વજન ઘટાડવા માટે તમને પૂરી રીતે મદદ કરશે.

બ્રાઉન રાઇસ ખીચડી

બ્રાઉન રાઈસ સફેદ ચોખા કરતાં ફાઈબર અને પોષક તત્વોમાં વધારે છે, માટે તે વેઇટ લોસમાંમાં ખાવા માટે યોગ્ય વિકલ છે.

વેજીટેબલ ખીચડી

ખીચડીમાં શાકભાજી તમને ફાઇબર અને વિટામિન્સનનું ઇન્ટકે પૂરો પાડે છે. આ વેજીટેબલ ખીચડી વજન ઘટાડવાની એક ઉત્તમ રીત છે.

મૂંગ દાળ ખીચડી

આ મગની દાળની ખીચડી એક શ્રેષ્ઠ ભારતીય વાનગી છે જે વજન ઘટાડવા માટે યોગ્ય છે.

સમકની ખીચડી

સામક ચોખા એ બાજરીનો જ એક પ્રકાર છે જે ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર છે. આ ગ્લુટન ફ્રી છે એટલે તમે આને તમારા વેઇટ લોસમાં ડાયટમાં એડ કરી શકો છો

સોયા ખીચડી

સોયા બીન્સ પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં એમિનો એસિડ હોય છે. જો તમે વજન ઘટાડવા માટે એક સારું ડાયેટ શોધી રહ્યાં હોય તો આ તમારી.માટે બેસ્ટ છે

ઊંઘના અભાવથી શું થાય? જાણો