રાધિકા મર્ચન્ટ પિન્ક કલરની સાડીની સાથે સિલ્વર કલરનો બ્લાઉઝ અને મેચિંગ હવે નેકલેસ પેયર કર્યો છે. આ લુકમાં તે લાજવાબ લાગી રહી છે.
રાધિકાએ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો છે. આ લહેંગા સાથે મેચિંગ જ્વેલરી પેયર કરી છે. આ લહેંગામાં રાધિકા ધૂમ મચાવી રહી છે.
રાધિકાએ વ્હાઈટ કલરનો સિંગલ સ્ટ્રેપ ફર ટૉપ અને શિમરી જીન્સ પેયર કરી છે. આ લુક્સમાં તે અલગ અંદાજમાં જોવા મળી રહી છે.
રાધિકાએ વ્હાઈટ કલરનો શિમરી લહેંગા અને સાથે પિન્ક નેટનો દુપટ્ટો પેયર કર્યો છે. આ લહેંગામાં તે સુંદર લાગી રહી છે.
રાધિકાએ પીચ લહેંગાની સાથે સિલ્વર હાફ સ્લીવ્સ બ્લાઉઝ પેયર કર્યો છે. આ સાથે સિલ્વર હેવી નેકપીસ અને ઈયરિગ્સ પણ કેરી કરી છે.
રાધિકાએ પિન્ક કલરનો ગાઉન કેરી કર્યો છે. આ ડ્રેસમાં તે બિલકુલ ડૉલ જેવી લાગી રહી છે.
રાધિકાએ પ્રિન્ટેડ લહેંગા સાથે સિલ્વર બ્લાઉઝ પેયર કર્યું છે. આ સાથે ગ્રીન કલરનો નેકપીસ પહેર્યો છે, જેમાં તે ગોર્જિયલ લાગી રહી છે.