ફટાફટ પાન-આધારને લિંક કરો, 1લી જુલાઈથી મુશ્કેલી વધી શકે છે


By Nileshkumar Zinzuwadiya30, Jun 2023 04:07 PMgujaratijagran.com

30 જૂન અંતિમ તારીખ

જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી તો આજે જ એટલે કે 30 જૂને તે કરાવી લો.

રૂપિયા 1000 ચાર્જીસ

પાન-આધારને લિંક કરવા માટે લોકોને રૂપિયા 1000 ચાર્જીસ ભરવો પડશે. CBDTના કરદાતાઓને આ પ્રક્રિયા પૂરી કરવા 31મી માર્ચ, 2023 સુધીનો સમય આપ્યો હતો. બાદમાં આ સમયસીમા લંબાવી 30 જૂન કરવામાં આવી છે.

ડિએક્ટિવ કાર્ડ

જે લોકોનું પાન કાર્ડ ડિએક્ટિવેટ થશે, તે કાર્ડ ધારક મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ ઈન્વેસ્ટમેન્ટ જેવા કામ નહીં કરી શકે.

પાન કાર્ડ અનિવાર્ય દસ્તાવેજ

આ ઉપરાંત આજના સમયમાં બેંક અકાઉન્ટ ખોલાવવા માટે કોઈ પણ અન્ય જરૂરી કામ માટે પાન કાર્ડની જરૂર પડે છે. આ સંજોગોમાં પાન કાર્ડ હવે અનિવાર્ય દસ્તાવેજ છે.

ઓછા મસાલામાં બનાવો બીન્સનું હેલ્ધી શાક