પરફેક્ટ પુરી બનાવવાની રીત


By Vanraj Dabhi13, Jan 2024 02:11 PMgujaratijagran.com

પુરી રેસીપી

પુરીની રેસીપી તો દરેક ઘરમાં બનતી હોય છે પણ ઘણી વાર પરફેટ થતી નથી તો આજે અમે પરફેક્ટ પુરી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

ઘઉંનો લોટ,તળવા માટે તેલ,સ્વાદ પ્રમાણે મીઠું.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉનો લોટ,તેલ અને પાણી ઉમેરો.

સ્ટેપ- 2

હવે તમામ સામગ્રીને મિક્સ કરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે લોટમાંથી નાના નાના બોલ બનાવી તેલ લગાવી લો.

સ્ટેપ- 4

હવે તે બોલ માંથી પુરી વણીને એક ડીસમાં રાખો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને પુરીને તળી લો.

સર્વ કરો

આપણી પરફેક્ટ પુરી તૈયાર છે, તમે તેનો આનંદ માણો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પુલાવ રેસીપી : વ્હાઈટ પુલાવ બનાવવાની રીત