Karela Recipe: જો કારેલાનું શાક કડવું થઈ જાય તો આ ટિપ્સ ફોલો કરો, કડવાશ થશે


By Smith Taral08, May 2024 05:36 PMgujaratijagran.com

ઉનાળાની ઋતુમાં કારેલા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. કારેલા સ્વાદમાં કડવા હોવાથી ઘણા લોકો તેેને ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ કેટલાક ઘરેલું ઉપચાર કર્યો પછી તમે કારેલાની કડવાશ દૂર કરી શકો છો. ત્યારપછી શાકને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

મીઠાના પાણીમાં રાખો

કારેલાનું શાક બનાવતા પહેલા, કારેલાને પર લગભગ 30 મિનિટ સુધી મીઠું લગાવો. આ સિવાય તમે મીઠાના પાણીમાં પલાળીને પણ રાખી શકો છો, આનાથી કારેલાની કડવાશ દૂર થાય છે

બીજ કાઢી લો

કારેલાના બીજમાં કડવાશ વધુ હોય છે, માટે કારેલાને કાપતી વખતે તેના બીજ કાઢી લો. બીજ દૂર કર્યા પછી, તેની કડવાશ ઘણી હદ સુધી ઓછી થઈ જશે.

છાલ કાઢી લો

કારેલાની છાલમા પણ ઘણી કડવાશ વધુ હોય છે, આવામાં તેની જાડી છાલ કાઢી લો. આ સિવાય તમે તડકામાં સૂકવી શકો છો અને સ્ટફ્ડ કારેલા બનાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો.

દહીંમાં પલાળી રાખો

દહીંમાં પલાળી રાખો તો કારેલાની કડવાશ ઘણી હદ સુધી ઓછી થઈ જશે. કારેલા બનાવવા માટે તેને દહીંમાંથી કાઢો અને પછી તેનું શાક બનાવો.

દહીંમાં પલાળી રાખો

દહીંમાં પલાળી રાખો તો કારેલાની કડવાશ ઘણી હદ સુધી ઓછી થઈ જશે. કારેલા બનાવવા માટે તેને દહીંમાંથી કાઢો અને પછી તેનું શાક બનાવો.

1 અઠવાડિયામાં વાળ લાંબા કરવા માટે લગાવો આ તેલ