આજકાલની ઝડપી લાઈફસ્ટાઈલમાં વાળની તકેદારી રાખવાનું ચૂકી જવાય છે, તેવામાં જંક ફૂડ અને અનિયમીત જમવાની આદત અને તણાવના લીધે વાળ ખરવા અને સફેદ થવા જેવી સમસ્યા ઊભી થાય છે. આવામા જો તમે તમારા વાળને મજબૂત કરવા માંગતા હોવ તો આ તેલનો ઉપયોગ કરી શકો છો. આવો જાણીએ વધુ
લવંડર તેલ તમારા વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરશે, લવંડર તેલમાં એન્ટિ-માઇક્રોબિયલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, જે વાળને વધારવામાં મદદ કરે છે.
બદામના તેલમાં વિટામિન-ઇ, મેગ્નેશિયમ અને વિટામિન-એ જેવા પોષક તત્વો રહેલા હોય છે, જે વાળને વધારવામાં મદદ કરે છે.
તલનું તેલ પણ તમારા વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલનું તેલ વાળ ખરતા અટકાવે છે. તેમજ તેને લગાવવાથી વાળ લાંબા થાય છે.
નાળિયેર તેલમાં વિટામીન E અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલું હોય છે જે વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. અને વાળના ગ્રોથને વધારે છે.
નાળિયેર તેલમાં વિટામીન E અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલું હોય છે જે વાળની લંબાઈ વધારવામાં મદદ કરે છે. અને વાળના ગ્રોથને વધારે છે.
ડુંગળીને વાળ માટે ફાયદાકારક માનવામા આવે છે. આનું તેલ લગાવવાથી વાળ ખરતા અટકાવી શકાય છે. આ વાળના વિકાસને વધારવામાં પણ મદદ કરે છે.