પાણીપુરી ખાવાના ખૂબજ શોખીન છો, જાણી લો અમદાવાદની કઈ 5 જગ્યાઓ પર મળે છે સ્વાદિષ્ટ


By Smith Taral08, May 2024 12:45 PMgujaratijagran.com

પાણીપુરી ગોલ ગપ્પા, પકોડી અને પૂચકા જેવા નામ સાથે પ્રખ્યાત આ ડીશને સૌ કોઈ પસંદ કરે છે. સ્વાદ અને ચટાકેદાર સહિત આ પોકેટ-ફ્રેંડલી ડીશ પણ છે. જો તમે પણ અમદાવાદમા પાણીપૂરી ખાવા માટે બેસ્ટ જગ્યા શોધી રહ્યા હોવ તો આ સ્ટારી તમારી માટે છે. આવો જાણીએ

શાંતાબેન પાણીપુરીવાળા

શાંતાબેન પાણીપુરીવાળા અમદાવાદમાં બેસ્ટ પાણીપુરી આપે છે, પાણીપૂરી સહિત અહીં ચાટ પણ મળે છે જેમ કે રગડા પેટીસ, બાસ્કેટ ચાટ, ભેલ, સેવા પુરી, દહીં વડા વગેરે.

માસીની પાણીપુરી

અમદાવાદની શ્રેષ્ઠ પાણીપુરીમાં માસીની પાણીપુરીનું નામ પણ આવે છે, અહીં તમે સ્વાદીષ્ટ ચાટનો પણ આનંદ માણી શકો છઓ

પટેલની પાણીપુરી

પટેલ ની પાણીપુરી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસે છે, અહીંની ખાસિયત એ છે કે અહીં પાણી પુરી ઈન્ડો-ફ્યુઝન ફ્લેવરમાં આવે છે. અને જો તમે પાણી પૂરીનાં શોટ્સ જેવા કે ઇટાલિયન પાણીપુરી, પાન શોટ્સ, કાચી-કેરી શોટ્સ પણ ટ્રાય કરી શકો છો

દિવાન પકોડી

દિવાન પકોડી એ અમદાવાદનું લોકપ્રિય પાણીપુરી સ્થળ છે, આ પાણીપૂરી માટે લોકો લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહે છે

દિવાન પકોડી

દિવાન પકોડી એ અમદાવાદનું લોકપ્રિય પાણીપુરી સ્થળ છે, આ પાણીપૂરી માટે લોકો લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહે છે

Lassi Recipes: સાદી લસ્સી પીને કંટાળી ગયા હોવ તો આ 6 પ્રકારની લસ્સી ટ્રાય કરો, વારંવાર પીવાનું મન થશે