શરીરના મહત્વના અંગો પૈકી એક નાભિ છે. નાભિ શરીરના અનેક અંગો સાથે જોડાયેલી હોય છે. આ માટે શરીરમા નાભિને એક મહત્વપૂર્ણ અંગ માનવામા આવે છે.
નાભિ પેટના વચ્ચે વાળા ભાગમા હોય છે. નાભિ પર કંઈ પણ રાખવાથી તેની અસર પેટ પર પડે છે. ચલો જાણીએ નાભિમા તેલ નાખવાથી શુ થાય
નાભિમા તેલ નાખવાથી પેટની સમસ્યા દૂર થાય છે. જો કે ક્યુ તેલ નાભિમા નાખવાથી પેટ ઓછુ થાય છે ચલો જાણીએ
જો તમે પેટની ચરબી ઓછી કરવા માંગો છો તો નાભિમા ઓલિવ ઓઈલ નાખી શકો છો. આમ કરવાથી પેટ ઓછુ થાય છે.
જો તમે પેટની ચરબીને ઓછી કરવા માંગો છો તો નાભિમા ઓલિવ ઓઈલ રાતે સૂતા પહેલા નાખો.
કોઈ પણ વસ્તુનો વધારે માત્રામા ઉપયોગ કરવાથી નુકસાન થાય છે. એટલા માટે રાતે સૂતા પહેલા નાભિમા 2-4 ટીંપા ઓલિવ ઓઈલના નાખવા જોઈએ.
જો તમે નાભિમા ઓલિવ ઓઈલ નાખો છો તો તેની સાથે તમારી ચામડીને ફાયદો મળે છે. આ ઉપરાંત બ્લડપ્રેશરને પણ ઓછુ કરી શકાય છે.