હોળિકા દહનમાં આ વસ્તુઓ પધરાવવાથી થશે ફાયદો


By Akshat Pandya06, Mar 2023 03:20 PMgujaratijagran.com

હોળિકા દહન

હિન્દુ ધર્મમાં હોળિકા દહનનું ખૂબ મહત્વ છે. આ તહેવાર સાથે જીવનમાં ખુશીઓ આવવાનું શરુ થઈ જશે.

કાળા તલ

સારા સ્વાસ્થ્ય માટે હોળિકાની અગ્નિમાં કાળા તલ પધરાવવા જોઇએ.

કપૂર

હોળિકાની અગ્નિમાં એલાઈચી અને કપૂર નાંખો, બીમારીમાંથી મુક્તિ મળશે.

ચંદનનું લાકડું

ધનલાભ માટે હોળિકાની અગ્નિમાં ચંદનના લાકડા નાંખવા જોઈએ.

સરસવ

નોકરીની પ્રાપ્તિ માટે અગ્નિમાં સરસવ નાંખવા જોઈએ.

હવન સામગ્રી

લગ્ન અને વૈવાહિક સમસ્યાઓ માટે હવન સામગ્રી નાંખો

શુક્ર ગોચર 2023: 12 માર્ચથી ભૌતિક સુખોના કારક શુક્રના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે ફાયદો