સૂતા પહેલા નાકમાં નાંખો સરસવનું તેલ, મળશે અદ્દભૂત ફાયદા


By Sanket M Parekh18, Nov 2023 04:21 PMgujaratijagran.com

સરસવનું તેલ

સરસવનું તેલ પોષક તત્વોથી ભરપુર હોય છે. જેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે.

નાકમાં તેલ

મોટાભાગે લોકો સરસવના તેલનો રસોઈમાં અથવા તો માથામાં નાંખવા માટે ઉપયોગ કરતા હોય છે. જો કે નાકમાં પણ સરસવનું તેલ નાંખી શકાય છે.

ફાયદા

રાતે સૂતા પહેલા જો નાકમાં સરસવનું તેલ નાંખવામાં આવે, તો તેનાથી અનેક ફાયદા મળી શકે છે. તો ચાલો તેના વિશે વિસ્તાર પૂર્વક જાણીએ..

નાક સાફ

જો તમે રાતે સૂતા પહેલા સરસવના તેલના થોડા ટીપા નાકમાં નાંખો છો, તો નાકની સફાઈ થઈ શકે છે.

ગાઢ ઊંઘ

જો તમને જલ્દી ઊંઘ નથી આવતી, તો રાતે સૂતા પહેલા નાકમાં સરસવું તેલન નાંખી દો. આમ કરવાથી ઝડપથી ગાઢ ઊંઘ આવી જશે.

શરદીમાં રાહત

શરદીમાં રાહત મેળવવા માટે પણ તમે સરસવના તેલને નાકમાં નાંખી શકો છો. સરસવના તેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે, જે શરદી મટાડવાનું કામ કરે છે.

આવી રીતે કરો ઉપયોગ

નાકમાં સરસવનું તેલ નાંખતા પહેલા તેને ગરમ કરીને ઠંડુ થવા દો. જેથી તેલમાંખી કડવાશ દૂર થઈ જાય. જે બાદ તેને નાકમાં નાંખવું જોઈએ.

હથેળી પર કરો ઘીની માલિશ, મળશે અદ્ભુત ફાયદા