Pushpa 2 Starcast Fees: ફિલ્મના બજેટ કરતાં થોડી જ ઓછી ફિ લીધી છે અલ્લુ અર્જૂને


By Hariom Sharma07, Dec 2024 06:47 PMgujaratijagran.com

રેકોર્ડ બ્રેક

5 તારીખે રિલીજ થયેલી પુષ્પા 2 ધ રુલએ પહેલા જ દિવસે ઘણા બધાં રેકોર્ડ બ્રેક કર્યા છે.

પુષ્પ 2ના સ્ટાર કાસ્ટ ફી

અલ્લુ અર્જૂને પુષ્પા -2 ધ રૂલ માટે જે ફી વસૂલી છે તે જાણીને તમે કહેશો અધધ... એ સિવાય જાણો બીજા સ્ટારકાસ્ટની ફી વિશે.

પુષ્પા-2 ફિલ્મ બજેટ

Pushpa 2 the ruleનું ટોટલ બજેટ 400થી 500 કરોડ રૂપિયા છે. હવે જાણીએ ફિલ્મના સ્ટારકાસ્ટનું બજેટ.

અલ્લુ અર્જૂનની ફીસ

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જૂને પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે, હવે મૂવીના સૌથી મોંઘા સ્ટારની જાણ તો તમને થઇ ગઇ હશે જે અલ્લુ છે.

રશ્મિકા મંદાનાની ફી

શ્રીવલ્લીની વાત કરીએ તો રશ્મિકાએ આ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ્યો છે.

શ્રીલીલાની એક સોંગ માટે ફી

આ મૂવીમાં શ્રીલીલાએ એક આઇટમ સોંગ માટે 2 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે, હાલ આ સોંગ ઘણું જ વાઇરલ થઇ ગયું છે.

ફહાદ ફાસિલની ફી

ફહાદ ફાસિલ વગર પુષ્પા-2ની વાત જ ના થાય, આ રોલ માટે ફહાદે 8 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.

સુકુમાર ડિરેક્ટરની ફીસ

પુષ્પા-2ને સુકુમારે ડિરેક્ટ કરી છે, 15 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ્યો છે.

દેવી શ્રીપ્રસાદ, મ્યૂઝિક ડિરેક્ટર

પુષ્પા 2મા દેવી શ્રીપ્રસાદે મ્યૂઝિક આપ્યું છે જેના માટે તેણે 5 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.

પુષ્પારાજની ભૂમિકા માટે અલ્લુ અર્જુન નહિ પણ આ સ્ટાર્સ હતો પહેલી પસંદ