Puja Path Tips: દેવી-દેવતાઓને ફૂલ અર્પણ કરતાં સમયે કલરનું ધ્યાન રાખો&
By Jagran Gujarati
20, Jan 2023 06:00 AM
gujaratijagran.com
એવું કહેવામાં આવે છે કે, ફૂલોનો ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, અને ઘણાં પ્રકારના કષ્ટથી છુટકારો મળે છે. ફૂલોનો ઉપયોગ
ભગવાન ગણેશજીને લાલ રગંના જાસૂદના ફૂલ ખૂબ જ પ્રિય છે, એટલે જ પૂજા સમયે તેમને જાસૂદ, રાતરાણી, ચમેલીના ફૂલ અર્પણ કરો.ભગવાન ગણેશ
ભગવાન વિષ્ણુજીની પૂજા સમયે તેમને જૂઇ, આસોપાલવ, ચંપો, કેવડાના ફૂલો જરૂરથી અર્પણ કરો. આમ કરવાથી સુખ-શાંતિની પ્રાપ્તિ થશે.&ભગવાન વિષ્ણુ
માતા દુર્ગાનું વંદન કરતાં સમયે લાલ ગુલાબ અને જાસૂદના ફૂલ અર્પણ કરો, તેની સાથે તમે ચંપા, સફેદ કમળ અને મોગરના ફૂલો અર્પણ કરી શકો છો.માં દુર્ગા
ભગવાન શિવજીની પૂજા કરતાં સમયે તેમને ધતૂરો, નાગકેસર, પારિજાત અને સફેદ રંગના ફૂલો અર્પણ કરો. આમ કરવાથી લગ્નજીવનમાં આવતી સમસ્યા દૂર થશેભગવાન શિવ
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
સવારે જોવા મળતી આ વસ્તુ હોય છે ખૂબ જ શુભ
Explore More