પુરુષો એ સ્ક્વોટ્સ કસરત કરવાથી ઘણા સ્વસ્થ્ય લાભ પ્રદાન થાય છે. આ કસરત કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તર વધે છે.
આ કસરત કરવાથી ચરબી ઘટડવામાં પણ મદદ મળે છે. આ વધારાની ચરબી દૂર કરીને વજન ઘટાડવામાં મદદ મળે છે
દરરોજ સ્ક્વોટ્સની કરવાથી શરીરનાં નીચેનો ભાગ મજબુત બને છે. સ્કવોટ્સ કરવાથી ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ અને ગ્લુટ્સ ઉપર ટાર્ગેટ કરે છે.
પુરૂષોમાં લાંબા સમય સુધી બેસી રહેવાથી ખભા અને પીઠના દુખાવાની સમસ્યા ઊભી થાય છે, આવામાં સ્કવોટ્સ કરવાથી આમા રાહત મળે છે
તમારા વર્કઆઉટ રૂટીનમાં સ્ક્વોટ્સ ઉમેરવાથી શરીરમાં લચિકતા વધે છે.
સ્ક્વોટ્સ કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. હૃદય રોગ અને હાર્ટ એટેકથી પીડાતા લોકોને માટે આ કસરત લાભદાયી નીવડી શકે છે.
દરરોજ સ્ક્વોટ્સની પ્રેક્ટિસ કરવાના આ કેટલાક ફાયદા છે, ખાસ કરીને પુરુષો માટે સ્કવોટના અનેક ઘણા લાભો છે