ખાલી પેટ લસણ ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે, આ માટે તમારે સવારે ખાલી પેટે લસણની એક કળી ખાવી જોઈએ.
કાચી ડુંગળી ખાવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે, આ સિવાય તેમાં પોષકતત્વો જેવા કે ફોલેટ, આયર્ન, પોટેશિયમ અને વિટામિન C અને B6 હોય છે. કાચી ડુગળીને શરદી અને ઉધરસમાં ખાવામા આવે છે તો રાહત મેળવી શકાય છે.
ડુંગળી કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પણ રાહત આપે છે, આમાં રહેલું એલિયમ અને એલિલ ડિસલ્ફાઇડ હોય છે જે ફાયટોકેમિકલ્સ છે, જે શરીર માટે ફાયદાકારક છે.
ડુંગળી ખાવાથી નસોમાં સોજા અને હાઈ બીપીની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય ડુંગળી ખાવી ત્વચા અને વાળ માટે સારી છે.
ડુંગળી ખાવાથી નસોમાં સોજા અને હાઈ બીપીની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય ડુંગળી ખાવી ત્વચા અને વાળ માટે સારી છે.
ડુંગળીમાં ક્વોરસટીન મળી આવે છે જે એલર્જી અને ઈન્ફ્લામેશન ઓછુ કરે છે, અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.