સરકારી બેંકોનો નફો છેલ્લા એક વર્ષમાં એક લાખ કરોડને પાર
By Nileshkumar Zinzuwadiya2023-05-21, 17:00 ISTgujaratijagran.com
એક લાખ કરોડને પાર
જાહેર ક્ષેત્રની બેંકોનો નફો ગત નાણાકીય વર્ષમાં સામૂહિક રીતે વધી એક લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો. તેમા લગભગ અડધા હિસ્સા દેશના સૌથી મોટા ઋણદાતા SBI રહી છે.
PNB
પંજાબ સ્ટેટ બેંકે વર્ષ 2017-18માં રૂપિયા 85,390 કરોડના ચોખ્ખા નુકસાનની તુલનામાં વર્ષ 2022-23માં રૂપિયા 1,04,649 કરોડ થયું છે.
12 સરકારી બેંકો
12 સરકારી બેંકોનો નફો રૂપિયા 2021-22ના રૂપિયા 66,539.98 કરોડની તુલનામાં 57 ટકાનો વધારો થયો છે. બેંક ઓફ મહારાષ્ટ્રનો નફો 126 ટકા વધી રૂપિયા 2,602 કરોડ થયો છે.
SBIનો નફો
આ વર્ષે SBIનો વાર્ષિક નફો 59 ટકા વધી રૂપિયા 50,232 કરોડ થયો છે. વાર્ષિક રૂપિયા 10 હજાર કરોડથી વધારે કમાણી કરનારી બેંકોમાં બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકનો પણ સમાવેશ થાય છે.
રોયલ એનફીલ્ડ ખાસ ઈલેક્ટ્રિક બાઈક માર્કેટમાં રજૂ કરવાની તૈયારીમાં